0

નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ-2023 માં જૂનાગઢની એકલવ્ય પબ્લિક સ્કૂલએ પ્રથમ ક્રમાંક મેળવ્યો.

ગુજરાત સરકારના ડી.એસ.ટી.ના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત [...]