
એકલવ્ય પબ્લિક સ્કૂલ વિશેના અભિપ્રાય
તાજેતરમાં જાહેર થયેલા NEETની પરીક્ષાના પરિણામ અન્વયે એકલવ્ય પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી સોહમ મશરૂએ 720 માંથી 705 માર્કસ મેળવીને સમગ્ર ભારતમાં 142મું સ્થાન પ્રાપ્ત કર્યું છે, ત્યારે તેમના માતાપિતાએ એકલવ્ય પબ્લિક સ્કૂલ વિશેના અભિપ્રાય આપ્યા કૈંક આ રીતે..
Recent Posts