
દિશાઓ અને ખૂણાઓ, રૂઢ સંજ્ઞાઓ
“રૂઢ સંજ્ઞાઓ” એટલે નક્શામાં દિશાઓ, વિવિધ સ્થળો અને અન્ય સુચનોના નિર્દેશ માટે અપાતી ચોક્કસ સંજ્ઞાઓ. ત્યારે ધોરણ 6, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા સામાજિક વિજ્ઞાનના અભ્યાસ અંતર્ગત આ રૂઢ સંજ્ઞાઓ દર્શાવતા ચાર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા!
Call: +91 99989 90682
Address: “PhoolVatika”, Zanzarda Road, Junagadh.



Recent Posts