fbpx

A big Congratulations to all the students

 In Photo Gallery

ધો.: 10 બોર્ડની પરીક્ષામાં ઝળહળતું પરિણામ મેળવવાં બદલ વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો તથા વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન. બોર્ડના ટોપ ટેનમાં Eklavya Public School ના સિતારા ચમક્યા. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજેજ રજીસ્ટર કરાવો. એડમિશન શરૂ થઈ ગયા છે તો જૂનાગઢની અગ્રણી શાળામાં એડમિશન મેળવી આપના બાળકના ભણતરની ચિંતાથી મુક્ત થઈ જાઓ.

Recent Posts

Leave a Comment

Start typing and press Enter to search