fbpx
શાળામાં ચાલતી ઇત્તર પ્રવૃતિ એ ગૌણ નથી, પરંતુ અભ્યાસનો એક મહત્વનો ભાગ છે!!

શાળામાં ચાલતી ઇત્તર પ્રવૃતિ એ ગૌણ નથી, પરંતુ અભ્યાસનો એક મહત્વનો ભાગ છે!!

આપણા બાળકના સર્વાંગી વિકાસ માટે આપણે કઈ શાળાની પસંદગી કરવી તેમજ કઈ પધ્ધતિથી અભ્યાસ કરાવવો, ક્યાં માધ્યમમાં શિક્ષણ આપવું તે ...
આ રહી એકલવ્ય પબ્લિક સ્કૂલની શિક્ષણ વિકાસયાત્રાની આછેરી ઝલક

આ રહી એકલવ્ય પબ્લિક સ્કૂલની શિક્ષણ વિકાસયાત્રાની આછેરી ઝલક

પોતાના વ્હાલસોયા બાળકની કારકિર્દી ઘડતર માટે જયારે શાળાની પસંદગી કરવાની હોય, ત્યારે દરેક વાલીઓ વિચારતા થઈ જાય છે. એ સમયે ...
દરેક વાલીએ વાંચવા જેવી અને અપનાવવા જેવી કેટલીક ટિપ્સ

દરેક વાલીએ વાંચવા જેવી અને અપનાવવા જેવી કેટલીક ટિપ્સ

દરેક માતા પિતા એવું ઈચ્છતા હોય છે કે પોતાનું બાળક સૌથી શ્રેષ્ઠ હોય. પણ શું એ માટે આપણી ઈચ્છાને બાળક ...
એકલવ્ય પબ્લિક સ્કૂલમાં આપવામાં આવે છે Skill based education

એકલવ્ય પબ્લિક સ્કૂલમાં આપવામાં આવે છે Skill based education

એકલવ્ય પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ માત્ર એક ચોક્કસ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવે એના કરતા કારકિર્દીના અંતે સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓમાં પણ તર્કબદ્ધ રીતે ...
‘એકલવ્ય પબ્લિક સ્કૂલ’ કે જ્યાં, અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું મહત્વ પણ સમજાવવામાં આવે છે

‘એકલવ્ય પબ્લિક સ્કૂલ’ કે જ્યાં, અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું મહત્વ પણ સમજાવવામાં આવે છે

વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ એટલી જ મહત્વની છે. માત્ર પુસ્તકોમાં આવતો અભ્યાસક્રમ ભણાવી દેવાથી બાળકનો ...
આ દિવાળી વેકેશન તમારા બાળકો સાથે કંઈક આ રીતેમનાવો.

આ દિવાળી વેકેશન તમારા બાળકો સાથે કંઈક આ રીતેમનાવો.

નોકરીકરતાં માતા-પિતાને હંમેશા એવો અહેસાસ થતો હોય છે કે પોતે બાળકને સમય નથી આપી શકતાં. ત્યારે વેકેશનએ એવોટાઈમ છે જ્યાં ...

શાળામાં ચાલતી ઇત્તર પ્રવૃતિ એ ગૌણ નથી, પરંતુ અભ્યાસનો એક મહત્વનો ભાગ છે!!

આપણા બાળકના સર્વાંગી વિકાસ માટે આપણે કઈ શાળાની પસંદગી કરવી તેમજ કઈ પધ્ધતિથી અભ્યાસ કરાવવો, ક્યાં માધ્યમમાં શિક્ષણ આપવું તે અંગે વાલી તરીકે આપણે મૂંઝવણ અનુભવતા હોઈએ છીએ. છેવટે આપણે શિક્ષિત હોવા છતાં, કેટલીક માન્યતા અને બીજા દ્વારા સાંભળેલી વાતોના આધારે શાળાની પસંદગી કરી લઈએ છીએ. ઘણાં વાલીઓના મનમાં ડર હોય છે કે, જો Activity [...]

આ રહી એકલવ્ય પબ્લિક સ્કૂલની શિક્ષણ વિકાસયાત્રાની આછેરી ઝલક

પોતાના વ્હાલસોયા બાળકની કારકિર્દી ઘડતર માટે જયારે શાળાની પસંદગી કરવાની હોય, ત્યારે દરેક વાલીઓ વિચારતા થઈ જાય છે. એ સમયે સગા-સંબંધીઓના સૂચનો અને શૈક્ષણિક સંકુલો વચ્ચે ચાલતી હરણફાળ સ્પર્ધામાં શ્રેષ્ઠ વિકલ્પ ક્યો છે? એ પ્રશ્ન વારંવાર થાય. ત્યારે વાલીઓએ માત્ર ગ્રેજ્યુએટ થઈને નહીં પરંતુ એજ્યુકેટેડ થઈને વિચારવું પડે! ફક્ત એક-બે વર્ષના શ્રેષ્ઠ પરિણામોને આધારે નહિ [...]

દરેક વાલીએ વાંચવા જેવી અને અપનાવવા જેવી કેટલીક ટિપ્સ

દરેક માતા પિતા એવું ઈચ્છતા હોય છે કે પોતાનું બાળક સૌથી શ્રેષ્ઠ હોય. પણ શું એ માટે આપણી ઈચ્છાને બાળક પર થોપવી યોગ્ય છે? આપણને ગમતું કામ બાળક કરે એવી અપેક્ષા રાખવા કરતા બાળકને ગમતું કામ કરવા દેવું વધારે યોગ્ય છે. અહીંયા અમુક ટિપ્સ આપેલી છે જેને ધ્યાનથી વાંચજો અને એની નોંધ પણ લેજો… વધુ [...]

એકલવ્ય પબ્લિક સ્કૂલમાં આપવામાં આવે છે Skill based education

એકલવ્ય પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ માત્ર એક ચોક્કસ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવે એના કરતા કારકિર્દીના અંતે સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓમાં પણ તર્કબદ્ધ રીતે જવાબ આપી શકે એ ઉદ્દેશ્ય સાથે શિક્ષણ આપવામાં આવે છે. ઇન્ડિયા ટુડે દ્વારા ત્રણ એક્સપર્ટ સાથે વાતચીત દરમ્યાન ડો.લક્ષ્મીમોહન કે જેઓ ITM બિઝનેસ સ્કૂલના કેમ્પસ હેડ છે, એમણે વર્તમાન સમયમાં સ્કૂલની અંદર skill development પ્રોગ્રામ [...]

‘એકલવ્ય પબ્લિક સ્કૂલ’ કે જ્યાં, અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું મહત્વ પણ સમજાવવામાં આવે છે

વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ એટલી જ મહત્વની છે. માત્ર પુસ્તકોમાં આવતો અભ્યાસક્રમ ભણાવી દેવાથી બાળકનો સર્વાંગી વિકાસ થતો નથી. બાળકના સર્વાંગી વિકાસ સાધવા માટે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ ખૂબજ મહત્વનો ભાગ ભજવે છે. આ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર આવે છે અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. એકલવ્ય પબ્લિક સ્કુલમાં [...]

આ દિવાળી વેકેશન તમારા બાળકો સાથે કંઈક આ રીતેમનાવો.

નોકરીકરતાં માતા-પિતાને હંમેશા એવો અહેસાસ થતો હોય છે કે પોતે બાળકને સમય નથી આપી શકતાં. ત્યારે વેકેશનએ એવોટાઈમ છે જ્યાં તમે બાળકો સાથે સમય વિતાવી શકો છો.અહીંયા અમુક એવી ટિપ્સ છે જે તમનેજરૂર ઉપયોગી થશે. • વેકેશનમાં બાળકોને સતત વાંચવા કે લખવા બેસવાનો આગ્રહ ન કરતાંએમની સાથે કંઈકને કંઈકનવી પ્રવૃત્તિઓ કરો. જેમકે દિવાળી માટે રંગોળીબનાવવી, [...]

Start typing and press Enter to search