Science 2022
ધોરણ 08 ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષય અંતર્ગત સરળ પ્રયોગો દ્વારા કુદરતી બળોમાંના એક સ્થિર-વિદ્યુત બળની હાજરી અનુભવી તેની સમજૂતી મેળવી હતી. આ સાથે જ બાળકો આસપાસની ઘટનાઓને વૈજ્ઞાનિક દૃષ્ટિથી મૂલવવાનું પણ શીખ્યા હતા!
Recent Posts