એકલવ્ય પબ્લિક સ્કૂલમાં આપવામાં આવે છે Skill based education
- એકલવ્ય પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ માત્ર એક ચોક્કસ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવે એના કરતા કારકિર્દીના અંતે સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓમાં પણ તર્કબદ્ધ રીતે જવાબ આપી શકે એ ઉદ્દેશ્ય સાથે શિક્ષણ આપવામાં આવે છે.
- ઇન્ડિયા ટુડે દ્વારા ત્રણ એક્સપર્ટ સાથે વાતચીત દરમ્યાન ડો.લક્ષ્મીમોહન કે જેઓ ITM બિઝનેસ સ્કૂલના કેમ્પસ હેડ છે, એમણે વર્તમાન સમયમાં સ્કૂલની અંદર skill development પ્રોગ્રામ અંતર્ગત મંતવ્ય આપ્યું કે ભારતને skill capital of the world બનાવવું હશે તો આજનાં વાલીઓ એ ચકાસવું જરૂરી બન્યુ છે કે શાળાનો અભ્યાસક્રમ skill based education આપે છે કે નહીં? Life skill development એ એકેડેમીક્સનું અભિન્ન અંગ છે.
- આજનાં આ પ્રગતિના પંથે આગળ વધતા ટેકનોલોજીથી ભરેલા યુગમાં શિક્ષણનું મહત્વ ખૂબજ વધી રહ્યું છે. ભણતર આજે ફક્ત બે પુસ્તકોની વચ્ચે સચવાઈ રહ્યું હોય એવું લાગે છે, ત્યારે અમે એકલવ્ય પબ્લિક સ્કુલમાં વિદ્યાર્થીઓનું skill based education પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. ફક્ત આંકડાઓની જ સરવાળા બાદબાકી નહિ પરંતુ વાસ્તવિક જીવનમાં પણ શીખતાં, સમજતા, સમજાવતા શીખવવું તેમજ શૂન્યમાંથી સર્જન કરતા અને એકવીસમી સદીમાં હરીફો વચ્ચે માર્ગ શોધતા શીખવવું એજ સાચું ગણતર છે. જેથી જિંદગીની નાનીમોટી સમસ્યાઓમાં તેઓ ચોક્કસ અને સાચો નિર્ણય લેવા સક્ષમ બને.
- એકલવ્ય પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ માત્ર એક ચોક્કસ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવે એના કરતા કારકિર્દીના અંતે સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓમાં પણ તર્કબદ્ધ રીતે જવાબ આપી શકે એ ઉદ્દેશ્ય સાથે શિક્ષણ આપવામાં આવે છે.
- ઇન્ડિયા ટુડે દ્વારા ત્રણ એક્સપર્ટ સાથે વાતચીત દરમ્યાન ડો.લક્ષ્મીમોહન કે જેઓ ITM બિઝનેસ સ્કૂલના કેમ્પસ હેડ છે, એમણે વર્તમાન સમયમાં સ્કૂલની અંદર skill development પ્રોગ્રામ અંતર્ગત મંતવ્ય આપ્યું કે ભારતને skill capital of the world બનાવવું હશે તો આજનાં વાલીઓ એ ચકાસવું જરૂરી બન્યુ છે કે શાળાનો અભ્યાસક્રમ skill based education આપે છે કે નહીં? Life skill development એ એકેડેમીક્સનું અભિન્ન અંગ છે.
- એકલવ્ય પબ્લિક સ્કૂલ scolastic અને co scolastic એરિયાને બેલેન્સ કરતો અભ્યાસક્રમ ધરાવે છે. જ્યાં દરેક age group પ્રમાણે skill based education ને સાંકળી લેવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓને ફક્ત પુસ્તકિયું જ્ઞાન ન આપતા તેમનામા Life skills develop થાય એ પ્રાઇમ ફોકસ છે.
Recent Posts