0

દિવાળીની ઉજવણી

દિવાળીની ઉજવણીના ભાગ રૂપે ધોરણ 5 ના વિદ્યાર્થીઓ દ્વારા ક્રાફ્ટ એક્ટિવિટી અંતર્ગત શણગાર સામગ્રી, દીપથાળ અને દિવાળી કાર્ડ જેવી કલાત્મક વસ્તુઓ બનાવવામાં આવી!  

0

માનવ કંકાલનો અભ્યાસ

વિજ્ઞાન વિષયના ભાગ રૂપે ધોરણ 6 ના વિદ્યાર્થીઓએ માનવ કંકાલનો અભ્યાસ કર્યો. જેમાં તેમણે શરીરના વિવિધ અંગોના હલન-ચલન અને તેનાં માટે જવાબદાર સાંધાઓ વિશે વિગતે માહિતી મેળવી.